Surat Diamond Association

કીટ વિતરણ

સુરત ડાયમંડ એસોસીએશન દ્વારા તા.  .1/04/2020 થી જરુરીયાતમંદ રત્નકલાકારો અને લોકોને કીટ વિતરણ કરવામાં રહ્યું છે. અત્યાર સુધીમાં ૬૦૦૦ કીટનું વિતરણ થઇ ગયેલ છે.
સુરત ડાયમંડ એસોસીએશન દ્વારા 4૦૦૦ કીટ નું વિતરણ શરુ છે. આ કાર્ય પ્રમુખશ્રી  બાબુભાઈ કથીરિયા (છોડવડી) , મંત્રીશ્રી બાબુભાઈ વિડીયા, માજી પ્રમુખ બાબુભાઈ ગુજરાતી,ઉપપ્રમુખ સવજીભાઈ ભરોડીયા (જમણ વાવ), સહ મંત્રીશ્રી ગૌરવ સેઠી , શ્રી નંદલાલ ભાઈ નાકરાણી, ખજાનચી મોહનભાઈ વેકરીયા, સહખજાનચી અરવિંદભાઈ હિરપરા, કો.ઓર્ડીનેટર વિનુભાઈ ડાભી તથા કારોબારી સભ્યો સતત કરી રહ્યાં છીએ. આ કીટ હીરા ઉધોગના અગ્રણીશ્રીઓના  સૌજન્યથી બનાવવામાં આવી રહી છે. આથી સુરત ડાયમંડ એસોસીએશન દાન આપનાર દરેક દાતાઓનો  હૃદયથી આભાર માને છે.
લી.
બાબુભાઈ વિડીયા
મંત્રી, સુરત ડાયમંડ એસોસીએશન.

Share this:

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top 3 Stories

More Stories
GJNRF collaboration with Mañgrove foundation Maharashtra