હીરા ઉદ્યોગ ના અગ્રણી શ્રી અરૂણભાઈ મહેતા નું આકસ્મિક નિધન

ભાવવંદના

શ્રી અરૂણભાઈ આકસ્મિક દેહવિલયથી સમસ્ત હીરા-ઝવેરાત ઉદ્યોગે એક રાહબર અને માર્ગદર્શક ગુમાવ્યાં છે. તેઓની વ્યવસાયિક સૂઝબૂઝ સાથે ધર્મપરાયણતા તેમજ સમાજ સેવા ઉદાહરણીય રહી છે. તેમના આત્માને પરમકૃપાળુ પરમાત્મા ચિર શાંતિ અર્પે તેવી હાર્દિક પ્રાર્થના.

..ડાયમંડ ડાયજેસ્ટ પરિવાર..

મનિષ રાજ્યગુરુ, જયેશ ભટ્ટ અને પરિમલ ભટ્ટ.

 

Share this:

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top 3 Stories

More Stories
HOW LAB GROWN CVD DIAMONDS CAN BE INDIA’s ACE CARD IN GLOBAL GEMS & JEWELLERY INDUSTRY